માંડવી કચ્છ મધ્યે બિરાજમાન ,ભાટિયા ઓના ટોપરાની ,ગાજરીયા અને ત્રણ ટુકર નુખ ધરાવતા ભાટિયા પરિવાર ના કુળદેવી શ્રી સંચય માતાજી નો પાટોત્સવ ,રવિવાર ,તા.૧૯ ફેબ્રુઆરી ,૨૦૧૨,સવારે ૮.૩૦ વાગ્યાથી
રતનશી મુળજી શાળા પાસે ,શાક માર્કેટ વિસ્તાર ,માંડવી -કચ્છ .
ગયા વરસે નોંધાયેલા સરનામાં મુજબ વિગતવાર આમંત્રણ પત્રિકા સમયસર મોકલવામાં આવશે.
નવા સરનામાં વિનય ભાઈ ટોપરાની ને મોકલવા વિનંતી .
ચાલુ વર્ષ ના સામુહિક મુંડન ની તારીખ :૨૩-૪-૨૦૧૨ જાહેર કરવામાં આવેલ છે . .........
No comments:
Post a Comment